570+ New Instagram Bio In Gujarati – Attitude & Stylish Bio Boys & Girls

ઇન્સ્ટાગ્રામ માં બાયો લખવા માટે નું એક ઓપ્શન આપવાના માં આવે છે અને એમાં Instagram Bio In Gujarati કેવી રીતે લખવું એના માટે અમે અહીંયા આ પોસ્ટ લખી છે. આ પોસ્ટ માં તમને ન જોયા હોય એવા અવનવા ગુજરાતી બાયો જોવા મડી જશે.

આપડા દેશ માં ઘણા બધા ગુજરાતી છોકરાં છોકરી ઓ રહે છે અને એમાં અમુક ગુજરાતીઓ એવા હોય છે જે Instagram Bio Gujarati પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડી મા લાવવાનું પસંદ કરે છે તો તેવા લોકોને અમારી આ પોસ્ટ ઘણી મદત કરશે. જો તમને ગુજરાતી ભાષા માં બાયો લખતા ના ફાવતું હોય તો તમે અમારી આપ પોસ્ટ વાંચી ને શીખી સકો છો કે કેવી રીતે અને કઈ સ્ટાઇલ માં ગુજરાતી બાયો લખવા થી આપણી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ સારી દેખાય.

ગુજરાતી મા Instagram Bio લખવા માટે પહેલા તો તમારે સારા સારા શબ્દો શોધવા પડે જે તમે તમારા બાયો માં ઉમેરી સકો છો અને જો તમે આ બધી માથાકૂટ ના કરવા માંગતા હોય તો અમારા આ પોસ્ટ માથી તમે મનગમતા બાયો કોપી કરીને તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ માં ઉમેરી સકો છો.

Instagram Bio In Gujarati

Instagram Bio In Gujarati

Badmash છોકરો 😅
Ganpati Bappa Lover 😍
સંગીત પ્રેમી 🎧
Grand🎂entry 28 June q
Kattar Gujju 🇮🇳
Belive પોતા પર ✌️

Royal Gujju 😍
Gym 💪
Respect For Girls 😇
ફોટો પાડવાનો 📸 શોખીન
Single 😜
I am just limited addition ◀️

Special divas 🎁 15 જાન્યુઆરી
જનાવર Premi ,🐶🐒🦁
ફરવાનો શોખીન 🚘
ભણે a બીજા aapde નહીં,
હા હું ગુજરાતી હો 🤟

🔥Mr Perfect 😗
👉Sports Lover ⚽🏏
👉બાઇક Lover
👉આશિક 💖 Tiger shroff
👉Champion 🥇
👉Bullet lover 🚗🏍️
👉Sefl Love Is Bes Love 😍

👑 રાજા Of June 🧁
❣ Love U Mom & Dad 😘
😎 જવાના chokro 😎
💪Gym Addict 🕶
🔥 Mahakal Bhakt
🤗હું ખુદને ગમુ છું આટલુ બઉ Che મારા માટે

ઔકાતમાં રહેજો હો સાહેબ, 😏
કેમ કે સમયને બદલાતા ⏰
સમય નથી લાગતો ❌

🔥Harami 🔥
😍Be faithfulnd BE Loving😘
🏏ક્રિકેટ લવર
□□□□□ 0%Attitude
Desy Style, 😎
Pubg Lover 👍

➡મારો divas 12 June 🎉
➡Study પૂરું થઇ ગયું ✅
➡Single 😊
➡aapdi ઝલક બધા થી અલગ ✌️
➡Love is બવ મસ્ત Filling છે 😘😍

Instagram Bio In Gujarati For Boys

Instagram Bio In Gujarati For Boys

❥Name :- નથી કેવા no 😅
❥Age:- લગ્ન કરવું છે
❥Dream Successfully લાઇફ 💗
❥Enjoye કરવું છે લાઇફ ને 😊
❥ફિટનેસ જોરદાર છે 👍

↵મમ્મી no લાડકો 🤗
↵Bday 30 September 🎃
↵ના પ્યાર, ❌ના મોહબ્બત ❌
↵Raja છું મારા દિલ નો 💓
↵હવે જાઓ પૂરું થઇ ગયું, 😆🤭

1⃣I Am Raghva
2⃣All Girl Is My Queen👸
3⃣શાયરી no શોખીન 😇
4⃣Car lovers 🚘
5⃣🎂 Muder… 12/02
6⃣ જીતવું મારી જીદ નથી, મારી આદત છે 📲

▲Cool Boy 😎
▲Born to be : 11 એપ્રિલ 🎂
▲Love painting 🖌️
▲Positive mind 🧠
▲જય માં અંબાજી 🙏🏻
▲Love my Girlfriend 💋

Mℝ. Natkhat 😅
સંગીત પ્રેમી 🎙️
only ઘરનું ખાવાનું 🍲🥘
I love મારા સાવજ મિત્રો 💕
ભણવાનું close 🚫 🤭
તમીજ મેં રહના જનાબ, ઈજ્જત ફ્રી મેં દૂંગા

રાકેશ વસાવા ◀️
વટ વચન વીરતા ⛓️‍💥
aapde અઘરી નોટ છે હો 😆
મારી જન્મ દિવસ 28 ઓક્ટોબર 🎆🎇
Radhe Radhe 💜

Bindass Boy 🖤
Love is easy પણ aapde busy હો 😅
DLSR Lover📷
ભક્ત શિવ જી no ⚜️
છોકરિયું no hero 😉
હું પૈસા no નહીં પણ Chehra no હિસાબ રાખું છું 👌

🔥Prince Of My Princess
💗કોક ને ગાંડો love કરું છું 😘
🤠HappY 🤠
⚜️धर्मो रक्षति रक्षितः ✨
🤟મારી છે તો મારા જ રૂલ્સ ચાલશે
🏖️Beach Lover, 🏖️

Instagram Bio In Gujarati Attitude

Instagram Bio In Gujarati Attitude

Attitude Personality 💟
પ્યાર નહીં હો 🤭
Mari duniya mara મમ્મી પપ્પા 🌐
Favourite Team Gujarati Titans 🏏
બાસ્કેટબોલ 🏈
भक्त શ્રી રામ 💗

🟨Smiley_face
🟨Single 100%
🟨દિમાગ🧠ની કોઈ ગેરંટી નહીં 😏
🟨પણ દિલ નો સાફ છું 😍
🟨જે યાદ કર se એજ યાદ રહેસે 💥
🟨Fan of વિક્રમ ઠાકોર 💗

⤿Attitude Depends On YOU 🫵
⤿સિંગલ છું પણ ખુશ છું 😙🤭
⤿Romantic Boy 😝😘
⤿જીમ lover 🏋️
⤿હું મારી મરજી થીજ જીવું છું 💕

Diamond Boy 💎
પટેલ વંશજ 💞
Happiest 😊
pariwar પહેલા પછી બીજા 💌
Favorite Movie : Love ni bhavai 🎬

➾માફી પર અપનાના શીખો,
➾ગલતી પર ઠુકરાના શીખો,
➾જહાં પર ના હો તમારી જરુરત,
➾વહા સે ઉઠકર જાના શીખો

Simple 😊
I love My Sweet Heart 💓
Down to Earth 🌏 છું
હમેશાં Moj માં જ રહેવાનું 😍
Don’t Trust કોઈ પર 💯
Friends Call Me બાદશાહ 👑

Official Account 👑
💥 Royal એંટ્રી 30 September
Businessman Aapde ✋
જિંદગી છે સાહેબ મજા karo 😁
મન પસંદ Movie Heropanti 📺

🟣Cute Kamina 😜
🟣हर हर महादेव 🕉️
🟣અમારા લખણ ખરાબ છે હો 😛
🟣ચા Lover ☕
🟣Notthing is impossible 🚫

➟Celebration divas 22 June 🎉
➟Free Fire Lover 🎮
➟Fav Show Kapil Sharma 🎞️
➟માત્ર તારો Hero જાનુ 😘 J
➟Single છું કારણકે હું સંસ્કારી છું 😂

Instagram Bio In Gujarati For Girls

Instagram Bio In Gujarati For Girls

📶Lucky_Girl 😘
📶Romantic Baby 💋
📶હું પોતાની Favourite છું, ☺️
📶First Cry On 22 January 😭
📶Love U Zindagi 💞
📶City In નડિયાદ 🎬

⤞Mis Kinjal 🦋
⤞Happiest Girl 😊
⤞Pani पूरी 🧆 की diwani ☺️
⤞Relationship Nothing 🚫
⤞Cake kutting 18 December 🍰

હવે કોઈ એવી ટેવ નથી પાડવી 😏
જેને એક દિવસ છોડવી પડે 😌

🟦Miss World 🌐
🟦પપ્પા ની શેરની 👩🏻‍💼
🟦Fearless છોકરી 😇
🟦હવે Follow પણ કરી જ લેજો, 📲
🟦Activa ni શોખીન 🛵

🔴Bak_Bak_Queen 😝
🔴Love mom dad & hubby 🥰
🔴સ્ત્રી અને Kismat સાથ આપી દે 👩🏻‍💼
🔴તો જીંદગી બદલી જય હો 😍
🔴Students 🎒 Girl
🔴Party time 30 July 🎉

રાજકુમારી 👸🏻
Follow Your Dreams 🗯️
કૃષ્ણ ની Diwani 😍
ઉમર 22 🙋🏻‍♀️
💋ના કરો મારાથી પ્રેમ,આગ છું હું, 🔥
રાખ થઇ જશો તમે ☄️

✔😘Miss Pagli 👻
✔♥️Love My Sweet Family 🥰
✔🤎Garba અને Dandiya Lover 💃
✔📱My Photoslover 😍
✔aapde GJ 5 વાડા 🚘

😚Baby Doll ♥️
Na ex અને na next 🤭
પોતાને જ પ્યાર કરુ છું સિંગલ Is the best 💜
Jay Ma Meldi 🙏🏻
Carrom Lover 💓
Photoholic 📷

⤿Miss રાધિકા 😊
⤿બિલાડી મારી બેસ્ટ ફ્રેન્ડ 🐱
⤿Love Only ગાંધી બાપુની નોટ 💵
⤿મને ગમે એજ કરું છું ✌️
⤿ગીતા ગાવાની શોખીન 🎧

◀Relationship 😊💓
◀My Besty નેહા 💕
◀always સારા વિચારો 😚
◀28 February 🎇✨
◀Big Fan janki bodiwala 😍

Gujarati Bio For Instagram

Vip Chokro 😎
First Love મારા Parents 😘
બીજો Love….R 😚
થોડો cute થોડો flirty છું 😚
Dream BiG 💪

⤞હું બધું જ જાણું છું
⤞પણ ચુપ છું,
⤞કોઈ પોતાના મતલબ માટે
⤞કેટલી હદ વટાવે એ જોવ છું

Stylish BOY, 😎
lucky divas 26 August 🎇🎉
Favourite સ્થળ કેદારનાથ 🛕
life bav naani che vala to Enjoye karo 👍
બડતરા કરવાવાળા કર્યા કરે 😃
aapde તો મોજ માજ રહેવાનું 😁

Jay Ma મોગલ 🙏
પિક્ચર જોવાનો શોખીન 📺
જિંદગી પ્રશ્નો તો હજારો છે પણ એકજ ☝️
જવાબ છે થય જશે 😇
મારી ફેવરિટ તારીખ 27 માર્ચ 🎁🎗️

》PERFECT Hero 😎
》Love U maru gujarat 🏞️
》કર્મ કયારેય adresss ભૂલ તું નથી ✍️
》જિંદગી Entry નહીં સાહેબ 🏃
》પણ exit જોરદાર હોવી જોઈએ 💭

➜કેટલું જીવીશ એ 😏
➜તો ખબર નથી, ☺ પણ
➜જેટલું જીવીશ એટલું 😍
➜મોજથી જીવીશ !! 🤗🥰

જીવાય જશે 😊
જિંદગી આમ જ🏃થોડા વ્યસ્ત 😐
અને થોડા મસ્ત રહીને 🙂😊

▶️મારું નામે ઉપર લખેલું જ છે 😉
▶️Songs 🎧 સંભાળવુ. ગમે che हो
▶️સંસ્કારી 40 % 😅
▶️બાકી બધું 100 % 🤭😅😅
▶️ભાગવાની Product છું ✌️

Instagram Bio In Gujarati With Emoji

😈Attitude તો ⤸
🔥આપણું પણ ખતરનાક છે, ⤸
😒જેને ભૂલી દીધું તેને ભૂલી દીધું, ⤸
☝️પછી એક જ શબ્દ યાદ રહે છે ⤸
⚕️Who are U।⤸

💪💥 Bearded Man 👨🔥
👸🏻મારો જીવ 💖 કવિતા, 💕
🏋️Fitness Addicted 🏋️
Bike Rider 🌈
Feeling જાય ભાડ માં 😏
Self respect વધારે important છે 💓

✌ This Boy Is Unstoppable 💲
⏰ Waiting 4 my Love 💗
💙 નસીબ ni રમત છે વહાલા બધી 💛
👕સ્ટાઇલ માં કઈ ના ઘટે 👍
🤝Dosti Forever 👬

Crazy_Life 😁
સંકર ભગવાન no ભક્ત 🔱
► Commerce Student 👔
Foodie 😋🥭🍓🍉
Sanatani 🧡🧡

❨Single અને happy 🖤
❨50% Sexy છું 😜
❨જલસા છે life માં, 😜
❨Always Calm & Bold ❤️‍🔥
❨Unique Style 💥💢

Official Profile 🔐
living Gujarat માં 👍
મારી Cursh 🤵🏻‍♀️ palak ❤️
Love You Forever my Followers 📱
Achiever Dreams ⛓️‍💥

↪ઓળખાણ તો ✌️
↪બહુ મોટી છે વ્હાલા પણ😊
↪દેખાડો કરવો એ 🤨
↪અમારી આદત નથી ❌

↩તાજ ની ફિકર તો 👑
↩બાદશાહો ને હોય છે, 💯
↩અમે તો રાજા છે… 🤴🏻
↩રાજા પોતાની સિયાસત પોતે 💜
↩લઈને ચાલે છે 🤟🏃🏇

You Must Read This To

New Instagram Bio For Boys Stylish 

Instagram Bio Shayari Love & Attitude 

Mahakal Bio For Instagram 

Bike Lover Bio For Instagram 

Radha Krishna Bio For Instagram 

Gangster Bio For Instagram